વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
ઓસ્ટ્રેલિયામાં તમારા ક્ષેત્રમાં નોકરી શોધી રહ્યા છો? આ મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખો

Architects working on a building design. Source: Pixabay/Pexels
એક અભ્યાસના આંકડા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં દર ચારમાંથી એક પર્મેનન્ટ સ્કીલ્ડ માઇગ્રન્ટ્સ તેમની કુશળતા એટલે કે સ્કીલના સ્તર કરતા નીચા સ્તરની નોકરી કરે છે. જેના કારણે તેમને અને દેશના અર્થતંત્રને વાર્ષિય મિલીયન્સ ડોલરનું નુકસાન થાય છે. ઓસ્ટ્રેલિયામાં નવા સ્થાયી થતા માઇગ્રન્ટ્સ તેમની કુશળતા પ્રમાણેની નોકરી કેવી રીતે શોધી શકે તથા કેવી રીતે કાર્યનો અનુભવ મેળવી શકે તે વિશે માહિતી મેળવીયે.
Share