નવજાત બાળક મૃત્યુ પામે કે બાળક મૃત જન્મે એવા સંજોગો માતાપિતા માટે વર્ણવી ન શકાય તેવા પીડાદાયક હોય છે. ઉપરાંત, જો તેમની પેઈડ પેરેન્ટલ રજાઓ રદ કરવામાં આવે તો તે પડયા પર પાટુ જેવી સ્થિતિ સર્જે છે. આ બેવડી વિપદામાંથી ઉગારવા કેન્દ્રીય સંસદે કાયદામાં મોટો ફેરફાર કર્યો છે.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.