'બોલ્ડ બનો અને બદલાવ લાવો': ભારૂલતા પટેલ કાંબલે.

Source: Supplied
ગુજરાતી મૂળના ભારૂલતા પટેલ કાંબલે આર્કટિક સર્કલ પૂર્ણ કરનાર પ્રથમ મહિલા છે. કોઈપણ પ્રકારના બેકઅપ વાહન કે કૃ વગર એક્સપીડિશન કરતા ભારૂલતા જણાવે છે પોતાના રોમાંચક સફર વિષે
Share

Source: Supplied

SBS World News