મળો, પાર્ટ-ટાઇમ સ્ટોકબ્રોકર અને સ્ટેન્ડ-અપ કોમેડીયન સોનાલી ઠક્કરને

Stand-up comedian Sonali Thakker performed at the Melbourne International Comedy Festival Source: Supplied by Sonali Thakker
પાર્ટ - ટાઇમ સ્ટોકબ્રોકરની સાથે-સાથે સ્ટેન્ડ અપ કોમેડીમાં પણ કારકિર્દી ઘડનારા મૂળ ગુજરાતી સોનાલી ઠક્કરે તાજેતરમાં મેલ્બર્ન ઇન્ટરનેશનલ કોમેડી ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. સોનાલીએ સ્ટેન્ડ અપ કોમેડીને વ્યવયાય તરીકે કેવી રીતે અપનાવી તથા કોમેડી માટેની પ્રેરણા ક્યાંથી મળે છે તે વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share