વિદેશની ધરતી પર ગુજરાતી લોકસંગીતને લોકપ્રિય કરતા ગાયક હાર્દિક ચૌહાણ

'Sapna Vinani Rat and Kasumbi No Rang'  performed by Hardik Chauhan with German choir group Collegium Vocale - Studierendenchor der FSU in Jena, Germany.

'Sapna Vinani Rat and Kasumbi No Rang' performed by Hardik Chauhan with German choir group Collegium Vocale - Studierendenchor der FSU in Jena, Germany. Source: Hardik Chauhan/Facebook

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જર્મનીના ગાયક વૃંદ સાથે ગુજરાતી લોકસંગીત પ્રસ્તુત કરી રહેલા ગાયકનો એક વીડિયો વાઇરલ થયો હતો. જર્મનીમાં ઉચ્ચ અભ્યાસ કરતા હાર્દિકે વિદેશમાં ગુજરાતી લોકસંગીતની લોકપ્રિયતા વધારવાની સાથે વિશ્વના વિવિધ દેશોમાં રહેતા ગુજરાતીઓને આ વીડિયો દ્વારા તેમના વતનના સંગીતની યાદ અપાવી. ગુજરાતી ભાષા નહીં જાણતા યુરોપના કલાકારો સાથે ગુજરાતી લોકગીત ગાવાના અનુભવ વિશે હાર્દિકે SBS Gujarati સાથે વાત કરી હતી.


જર્મનીના ગાયક વૃંદ સાથે સપના વિનાની રાત તથા કસુંબીનો રંગ લોકગીત પ્રસ્તુત કરતા ગાયક હાર્દિક ચૌહાણ

https://www.youtube.com/watch?v=03S4qDDUD6w

ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share
Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
વિદેશની ધરતી પર ગુજરાતી લોકસંગીતને લોકપ્રિય કરતા ગાયક હાર્દિક ચૌહાણ | SBS Gujarati