ઓસ્ટ્રેલિયાથી હજારો કિલોમીટરની સફર ખેડી પાછા ફરતા યાયાવર પક્ષીઓ

Copy of SBS Audio YouTube End Card 2.jpg

Dr. Daniel Lees , Bar tailed gotwit (right top) and red necked stint (right bottom) Source: Supplied / Dr.Daniel Lees , Birdlife

પક્ષીઓ આપણા જીવનનો એક ભાગ છે. આપણી કવિતાઓ, નિબંધો , રમતો, કહેવતો અને વાર્તાઓ બધામાં પક્ષીઓ છેજ. જોકે કેટલાક પક્ષીઓ હજારો કિલોમીટર ની સફર ચોક્કસ મહિનાઓમાં ખેડે છે. આવા કેલટાલ વિલક્ષણ પાકીશો વિષે વિગતવાર માહિતી આપી રહ્યા છે બર્ડલાઈફના માઇગ્રેટરી શોર બર્ડ કોઓર્ડીનેટર ડૉ. ડેનિઅલ લીસ


પક્ષીઓ આપણા જીવનનો એક ભાગ છે. આપણી કવિતાઓ, નિબંધો, રમતો, કહેવતો અને વાર્તાઓ બધામાં પક્ષીઓ છેજ. જોકે કેટલાક પક્ષીઓ હજારો કિલોમીટર ની સફર ચોક્કસ મહિનાઓમાં ખેડે છે. આવા વિલક્ષણ પક્ષીઓ વિષે વિગતવાર માહિતી આપી રહ્યા છે બર્ડલાઈફના માઇગ્રેટરી શોર બર્ડ કોઓર્ડીનેટર ડૉ. ડેનિઅલ લીસ.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now