યુવાનોના સ્વાસ્થ્યને ટેકો આપવા માટે યોગ્ય છે સંગીત કાર્યક્રમો

The artist known as D Minor (Supplied).jpeg

The artist known as D Minor (supplied)

ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


જીવનમાં સંગીતનું અનેરું મહત્વ રહેલું છે. એક સમીક્ષામાં બાળકો અને કિશોરોના સુખાકારીને ટેકો આપવા માટે સંગીતની ભૂમિકાની તપાસ કરવામાં આવી હતી. સમીક્ષાના પરિણામ દર્શાવે છે કે સંગીતથી તેમનામાં આત્મવિશ્વાસ અને સમાજમાં મજબૂત જોડાણ તેમજ તેમની હાસ્ય રમૂજમાં વધારો અને તણાવની પરિસ્થિતિમાં સામનો કરવાની અદ્ભૂત ક્ષમતામા વધારો જોવા મળ્યો હતો. વધુ માહિતી મેળવો અહેવાલમાં.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demandપર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now

Music programs hitting the right note to support youth wellbeing | SBS Gujarati