રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત ગુજરાતી ફિલ્મ હેલ્લારો ઓસ્ટ્રેલિયામાં રીલીઝ થઇ રહી છે ત્યારે ગુજરાતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. અનેક થીયેટરમાં એક સાથે રજૂ થનાર આ ફિલ્મને ઓસ્ટ્રેલિયા લાવનાર Orion Entertainmentના પ્રજેશભાઈ ગોસ્વામીએ ફિલ્મને મળી રહેલા પ્રતિસાદ વિષે વાત કરી.