શું યુવાન સ્વયંસેવકોની 'ક્લાઇમેટ આર્મી' ઓસ્ટ્રેલિયાની કુદરતી આફતોનો સામનો કરવાની ક્ષમતાને મજબૂત બનાવી શકે છે? નવી રાષ્ટ્રીય યોજના માટેના પ્રસ્તાવો પર વિચાર કરી રહેલી સેનેટ તપાસ સમક્ષ આ એક પ્રશ્ન છે. વધુ વિગતો મેળવો અહેવાલ થકી.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.