"એક દિવસ મારા પતિ કેનવાસ, કલર્સ અને બ્રશીશ લાવ્યા અને મારો શોખ મારી ઓળખ બની" : ધૃતિ ઘેડીયા

Source: Supplied by Dhruti Ghedia
ભારતના શ્રેષ્ઠ 55 મોર્ડન અને કન્ટેમ્પરરી કલાના કલાકારો અને તેમની સફરને વર્ણવતા પુસ્તક "આર્ટિસ્ટ્સ ઓફ ઇન્ડિયા"માં સ્થાન પામેલ ગુજરાતના મહિલા ચિત્રકાર ધૃતિ ઘેડીયા સાથે મુલાકાત
Share




