ઓસ્ટ્રેલિયામાં પ્રાઇવેટ હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં વધારો કરાયો

Government boasts "lowest annual average premium" change for consumers since 2001 at 2.74 per cent. Source: SBS
કેન્દ્ર સરકારે વર્ષ 2021 માટે ખાનગી હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં વધારાને મંજૂરી આપી દીધી છે. એપ્રિલ 2021થી અમલમાં આવી રહેલા 2.74 ટકાના આ વધારાની લગભગ 14 મિલિયન ઓસ્ટ્રેલિયન્સ પર અસર થશે.
Share