ક્વીન્સલેન્ડમાં એક નાનકડા વિમાનમાં જૂજ ટપાલો અને પેસેન્જર સાથે ઉડાન ભરવાની ઐતિહાસિક પળને હાલમાં 100 વર્ષ પૂરા થયા. ક્વોન્ટાસ એરલાઇન્સે માત્ર શતાબ્દી જ પૂર્ણ નથી કરી પરંતુ, કોવિડ મહામારીના કપરાં સમય બાદ પણ કાર્ય યથાવત છે. તાજેતરમાં બનેલી આ વિરલ ઘટના વિશે વધુ વિગતમાં જાણો.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.






