SKIP TO MAIN CONTENT

રોડા રોબર્ટ્સ AO: રાષ્ટ્રને બદલનારા એક સાંસ્કૃતિક યોદ્ધા

Rhoda Roberts AO SBS Elder in Residence Oration 2024 (SBS).jpg
Rhoda Roberts AO SBS Elder in Residence Oration 2024 (SBS)

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

Updated

By Camille Bianchi

Presented by Vatsal Patel

Source: SBS


Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


66 વર્ષની વયે અવસાન પામેલા SBS એલ્ડર-ઇન-રેસિડેન્સ અને વિદજાબુલ વિયા-બાલ મહિલા, આન્ટી રોડા રોબર્ટ્સને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ખૂબ જ દુર્લભ પ્રકારના કેન્સર સાથેની તેની ટૂંકી લડાઈ શનિવારે બપોરે 21 માર્ચના રોજ પરિવારના સભ્યોની હાજરમાં તેમના વતનમાં સમાપ્ત થઈ. તેમના જીવન અને કારકિર્દી વિશે વધુ માહિતી મેળવીએ.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now