સરદાર પટેલના જીવવના ઘણા પાસા એવા છે જેના પર હજુ ઘણું કામ કરવાનું બાકી છે. એવું જ એક પાસું છે જમ્મુ - કાશ્મીર રાજ્ય વિશેનું . જમ્મુ- કાશ્મીરને ભારતીય સંઘમાં ભેળવવા, કાશ્મીરના પ્રશ્નને સંયુક્ત રાષ્ટ્ર સંઘ સમક્ષ રજુ કરવાના અને કાશ્મીર પ્રશ્ને સેનાનો ઉપયોગ -જેવા પ્રશ્નો પર સરદારનો મત જાણવા અમે વાત કરી વરિષ્ઠ પત્રકાર, રિસર્ચર અને સરદાર જીવનીના અભ્યાસુ, પ્રો . ડો. હરિ દેસાઈ સાથે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4pm.
Follow us on Facebook.
Share






