Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

SBS Gujarati દ્વારા આયોજીત દિવાળી 2024 સ્પર્ધાના વિજેતાઓ જાહેર

Untitled design.jpg

દિવાળી હોમ ડેકોરેશન સ્પર્ધામાં વિજેતા શ્રેયા મહેતા, સ્તુતિ વૈદ્ય અને રુચી ઓઝા દ્વારા મોકવામાં આવેલી તસ્વીરો

ઉપર આપવામાં આવેલા ઓડિયો પ્લે બટન પર ક્લિક કરીને વધુ માહિતી મેળવો.


Published

Updated

By Mirani Mehta

Source: SBS



Share this with family and friends


ઉપર આપવામાં આવેલા ઓડિયો પ્લે બટન પર ક્લિક કરીને વધુ માહિતી મેળવો.


SBS Gujarati દ્વારા દિવાળી નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં ઓડિયો કોમ્પિટીશનના વિજેતા છે, વિવાન વ્યાસ, ખુશ્બુ શાહ અને અમિત મકવાણા.

સાથે જ હોમ ડેકોરેશન સ્પર્ધાના વિજેતા છે શ્રેયા મહેતા, સ્તુતિ વૈદ્ય અને રુચી ઓઝા. સૌ વિજેતાઓને SBS Gujarati તરફથી હાર્દિક શુભકામનાઓ.

Untitled design (1).jpg

IMG-20241103-WA0037.jpg

IMG-20241104-WA0248.jpg

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now