૧ એપ્રિલ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Stranded Australians have filed legal action with the UN against the Morrison government. Source: pexels
ગ્રેટર બ્રિસબેનમાં લોકડાઉન સમાપ્ત કરવાનો નિર્ણય પરંતુ કેટલાક પ્રતિબંધો હજી પણ યથાવત્ રહેશે, વિદેશમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયન્સે મોરિસન સરકાર સામે યુનાઇટેડ નેશન્સમાં ફરિયાદ નોંધાવી, લગભગ 100,000થી પણ વધુ લોકોએ અડધા ભાવથી એરલાઇન્સની ટિકીટ બુક કરાવી.
Share




