૧૪ એપ્રિલ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Truck driver Mohinder Singh had been using and trafficking drugs in the lead up to the fatal crash. (AAP) Source: AAP
વડાપ્રધાને ઓસ્ટ્રેલિયા પોસ્ટના ભૂતપૂર્વ વડા ક્રિસ્ટીન હોલગેટના માફીના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો, ક્વિન્સલેન્ડમાં કોરોનાવાઇરસના વધુ નિયંત્રણો હળવા કરાશે, ચાર પોલિસ અધિકારીઓના મોત માટે જવાબદાર ટ્રક ડ્રાઇવરને 22 વર્ષની જેલની સજા.
Share