૧૫ માર્ચ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Thousands gather at the March4Justice demonstration in Melbourne on Monday. Source: AAP
કોરોનાવાઇરસના કેસ નોંધાતા ન્યૂ સાઉથ વેલ્સ અને ક્વિન્સલેન્ડ હાઇ-એલર્ટ પર, જાતિય સતામણી, ભેદભાવના વિરોધમાં હજારો લોકોની ઓસ્ટ્રેલિયાભરમાં રેલી, લેબર પક્ષે મહિલા કર્મચારીઓને તેમની સામે થઇ રહેલી જાતિય સતામણી સામે અવાજ ઉઠાવવા જણાવ્યું.
Share