૧૭ માર્ચ ૨૦૨૧ ના મુખ્ય સમાચાર

A file photo of a COVID-19 Vaccination Clinic sign in Melbourne. Source: AAP
ઓસ્ટ્રેલિયા પાપુઆ ન્યૂ ગિનીને COVID-19 રસી તથા PPE ની સહાયતા કરશે, અપશબ્દોનો ભોગ બન્યા હોવાનું લિબરલ સાંસદ નિકોલ ફ્લિન્ટે સંસદમાં સ્વીકાર્યું, COVID-19 રસી માટે ઓનલાઇન બુકિંગ કરતી સરકારી વેબસાઇટમાં ટેક્નીકલ ખામીની ફરિયાદ.
Share