૧૮ માર્ચ ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

Prime Minister Scott Morrison speaks to the media during a press conference at Parliament House. Source: AAP
કેન્દ્રીય સરકારે ઓસ્ટ્રેલિયન્સને વિદેશ પ્રવાસ ન કરવાની ચેતવણી આપી, દેશના વિવિધ રાજ્યોની સરકારે સ્કૂલ ન બંધ નહીં કરવાનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયન ફૂટી લીગમાં કાર્લટન અને રીચમંડ વચ્ચેની મેચ આયોજન અનુસાર જ રમાશે.
Share




