૧૮ માર્ચ ૨૦૨૧ ના મુખ્ય સમાચાર

Skilled migration Source: Getty Images
વિક્ટોરીયામાં પારિવારીક હિંસાની ઘટનામાં છેલ્લા 10 વર્ષનો સૌથી વધુ વધારો, ઓસ્ટ્રેલિયન ગુપ્તચર સંસ્થાએ છેલ્લા 1 વર્ષમાં અનેક વિદેશી જાસૂસોને પકડ્યાં હોવાનો ખુલાસો, સરકારી સમિતિએ પ્રાયોરિટી સ્કીલ્ડ ઓક્યુપેશન લિસ્ટમાં વધુ વ્યવસાયો ઉમેરવાનો પ્રસ્તાવ મૂક્યો.
Share