૨ એપ્રિલ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

44 year old admitted to hospital with blood clot after receiving COVID-19 vaccine. Source: Box Hill Hospital
ક્વિન્સલેન્ડમાં કોરોનાવાઇરસનો એક પણ કેસ ન નોંધાયો, વડાપ્રધાનના સંદેશ સાથે ઇસ્ટરની રજાઓનો પ્રારંભ, COVID-19 રસી લીધા બાદ લોહીની ગાંઠ થતાં 44 વર્ષીય વ્યક્તિ મેલ્બર્નની હોસ્પિટલમાં દાખલ.
Share




