૨૦ એપ્રિલ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

A general view of the vaccination centre at the Royal Exhibition building in Melbourne. Source: AAP Image/James Ross
ટ્રાન્સ - તાસ્મન મુસાફરી શરૂ થયાના 24 કલાકમાં ઓકલેન્ડ એરપોર્ટ પર કાર્યરત કર્મચારીને કોરોનાવાઇરસનો ચેપ લાગ્યો, ઓસ્ટ્રેલિયામાં રસીકરણ કાર્યક્રમમાં ઝડપ લાવવા માટે સામૂહિક વેક્સીનેશન સાઇટ્સ શરૂ કરાશે, વર્ષ 2016,2019 બાદ 2020માં પણ ભીષણ ગરમી પડી.
Share