૨૨ એપ્રિલ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

A Singapore Airlines Airbus A350-900 aircraft takes off at Kingsford Smith International airport on 5 August, 2020 in Sydney. Source: Getty
પર્થ, સિડનીમાં હોટલમાં કોરોનાવાઇરસના કેસ નિદાન થતા ક્વોરન્ટાઇન કાર્યક્રમની ટીકા, ભારતથી ઓસ્ટ્રેલિયા આવતા મુસાફરોની સંખ્યા ઘટાડવાનો ઓસ્ટ્રેલિયન સરકારનો નિર્ણય, મધ્યમ આવક મેળવતા લાખ્ખો ઓસ્ટ્રેલિયન્સને ટેક્સમાં રાહત મળે તેવી શક્યતા.
Share