૨૩ માર્ચ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Hundreds of people queue outside a Centrelink in Melbourne. Source: AFP
વિક્ટોરીયન સરકાર આજે મધ્યરાત્રીથી હોસ્પિટલના મુલાકાતીઓની સંખ્યા ઘટાડશે, ક્વિન્સલેન્ડે પોતાની બોર્ડર બંધ કરી, સેન્ટરલિન્ક સર્વિસના ઘસારાને પહોંચી વળવા કેન્દ્રીય સરકાર વધુ સ્ટાફની ભરતી કરશે, ન્યૂ સાઉથ વેલ્સ, ક્વિન્સલેન્ડ અને તાસ્માનિયામાં સ્કૂલ્સ ચાલૂ રહેશે.
Share




