૨૪ માર્ચ ૨૦૨૧ ના મુખ્ય સમાચાર

For the first time in more than 12 months, there will be no COVID-19 restrictions on many activities in NSW Source: Getty Images
ઓસ્ટ્રેલિયામાં ઉત્પાદિત એસ્ટ્રાઝેનેકાની રસીને મંજૂરી, છેલ્લા 12 મહિનામાં પ્રથમ વખત ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસના મોટાભાગના પ્રતિબંધો હળવા થયા, ક્વિન્સલેન્ડ - ન્યૂ સાઉથ વેલ્સમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું પરંતુ પુરનું જોખમ યથાવત્.
Share