૨૫ માર્ચ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

International flights into Melbourne to resume from the 8th of April. Source: AAP
ન્યૂ સાઉથ વેલ્સમાં 20,000 લોકોને ઘરે પરત ફરવાની મંજૂરી - હજી પણ અમુક વિસ્તારો પાણીમાં, કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર થાય તેવી શક્યતા, 8મી એપ્રિલથી મેલ્બર્નમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું ઊતરાણ શરૂ થશે.
Share




