૨૬ એપ્રિલ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

A Perth resident goes jogging under the lockdown. Source: AAP
ટેલિહેલ્થ સર્વિસ 6 મહિના લંબાવવાનો નિર્ણય, ઓસ્ટ્રેલિયાના 3 ક્રિકેટર્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટ છોડી, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં કડક લોકડાઉન સમાપ્ત થશે, પરંતુ નિયંત્રણો હજી પણ યથાવત.
Share