૨૯ એપ્રિલ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Federal police patrol Melbourne Airport in M Source: AAP
સમૂહ ક્વોરન્ટાઇન સેન્ટર માટે વિક્ટોરીયાએ સ્થળ પસંદ કર્યું, ઓસ્ટ્રેલિયાની ઇન્ટેલિજન્સ એજન્સી (ASIO) એ આગામી 12 મહિનામાં આતંકવાદી હુમલાની ચેતવણી આપી, ઓસ્ટ્રેલિયામાં બે પુરુષના મૃત્યુ બાદ તેનો રસી સાથે કોઇ સંબંધ નહીં હોવાનું TGAનું નિવેદન.
Share