૩૦ એપ્રિલ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

A file photo of a Qatar Airways Airbus A320-200 Source: Getty
ભારતમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયન્સને પરત લાવવા ઇમર્જન્સી ફ્લાઇટ્સ અંગે રાષ્ટ્રીય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા, ભારતથી કતાર થઇને ઓસ્ટ્રેલિયા આવવાનો વિકલ્પ ઓસ્ટ્રેલિયન સરકારે બંધ કર્યો, ગટરના પાણીમાં કોરોનાવાઇરસના અણું જોવા મળતા વિક્ટોરીયામાં 200 લોકોને ટેસ્ટ કરાવવા સલાહ.
Share