૩૧ માર્ચ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Restrictions in place for northern NSW as man connected to Byron hen's party tests positive. Source: AAP
કેન્દ્ર તથા રાજ્યો સરકાર વચ્ચે COVID-19 રસીકરણ અંગે વિવાદ, સામુદાયિક સંક્રમણથી ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસનો એક, ક્વિન્સલેન્ડમાં બે કેસ નોંધાયા, નવા ગૃહમંત્રી સામે સલાહકારની સતામણી કરવાનો આરોપ.
Share




