૫ એપ્રિલ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

A nurse draws from a vial of Covid-19 vaccine at the Camp Hill Medical Centre n Brisbane on Monday, March 22, 2021. Source: AAP
ન્યૂ સાઉથ વેલ્સમાં દરિયામાં ડૂબી જવાની બે ઘટનામાં 2 વ્યક્તિના મૃત્યુ, ઓસ્ટ્રેલિયામાં રસીકરણની પ્રક્રિયા ઝડપી કરવા ક્લિનીક્સની સંખ્યા વધારાશે, ક્વિન્સલેન્ડ - ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસનો એકપણ કેસ નહીં.
Share