૬ એપ્રિલ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

A Air New Zealand passenger plane takes off from Christchurch Airport in New Zealand. Source: AP / Mark Baker
સ્ટેડિયમ જેટલી મોટી કોવિડ રસીકરણ સાઇટ વિકસાવવાની માંગ, ઓસ્ટ્રેલિયન્સ હવે ક્વોરન્ટાઇન વિના ન્યૂઝીલેન્ડ પ્રવાસ કરી શકશે, ક્વિન્સલેન્ડ - ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસનો એક પણ કેસ નહીં.
Share