૮ એપ્રિલ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

SriLankan Airlines flight UL604 is seen taxing at Tullamarine Airport after landing in Melbourne. Source: AAP
કેન્દ્ર સરકારે 'Respect at Work' રીપોર્ટમાં કરવામાં આવેલી ભલામણો સ્વીકારી, વિક્ટોરીયામાં આજથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું ઉતરાણ શરૂ થયું, ઓસ્ટ્રેલિયન સરકારે એસ્ટ્રાઝેનેકાની રસીની આડઅસર અંગે તપાસના આદેશ આપ્યા.
Share