"હું સમયમાંજ 50 દેશો પસાર કરવાનું મારુ એક્સપીડિશન શરુ કરીશ ": ભરુલતા પટેલ કાંબલે

Source: Supplied by Bharulata
ડ્રાઇવિંગ એક્સપીડિશન ક્ષેત્રે ખુબ રેકોર્ડ ધરાવતા ભારૂલતા કેન્સરના દર્દી છે. પણ, તેઓ પોતાના દર્દની વાતો કરવા કરતા પોતાના અનુભવો, અને આવનાર એક્સપીડિશનસ વિષે જણાવે છે.
Share




