ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.
ઓનલાઈન સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે સાઉથ ઓસ્ટ્રેલિયા ઘરગથ્થુ હિંસા અને જાતીય ગુનેગારો પર ડેટિંગ એપ્સ વાપરવા માટેનો દેશનો પ્રથમ પ્રતિબંધ લાગુ કરવા જઈ રહ્યું છે. ટિન્ડરની માલિક કંપની 'મેચ ગ્રુપ' ના સહયોગથી બનનારો આ નવો સુધારો વિશ્વભરમાં ઓનલાઈન ડેટિંગને સુરક્ષિત બનાવવા માટે એક નવું ઉદાહરણ પૂરું પાડશે
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.
તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm






