Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ડેટિંગ કે મેચમેકિંગ: ઓસ્ટ્રેલિયામાં તમારા માટે જીવનસાથી કેવી રીતે શોધશો

Wide shot with copy space of couple sharing a dessert in cafe

Where should you start looking for dates in Australia?   Credit: Janina Steinmetz/Getty Images

અહેવાલ સાંભળવા માટે ઉપર આપવામાં આવેલા નંબર પર ક્લિક કરો.


Published

By Maram Ismail

Presented by Vatsal Patel

Source: SBS



Share this with family and friends


અહેવાલ સાંભળવા માટે ઉપર આપવામાં આવેલા નંબર પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં નવા સ્થાયી થનારા લોકોને ઘણી વખત એકલતાનો અનુભવ થાય છે. અને, તેવા સમયમાં નવું જીવન કોઇ જીવનસાથી સાથે શરૂ કરવાની ઇચ્છા થઇ શકે છે. ઓસ્ટ્રેલિયામાં સાથીદાર કેવી રીતે શોધી શકાય, આત્મીય સંબંધ બાંધતા અગાઉ શું ધ્યાન આપવું અને કાયમી સંબંધ કે જે લાંબા સમય સુધી ટકી શકે તે બનાવવાની સલામત રીતો અંગે વધુ માહિતી મેળવીએ.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now