ઓસ્ટ્રેલિયામાં આલ્કોહોલના નિયમો અને તેના ઉપયોગ સાથેના નિયમો જાણો

Australia Explained - Alcohol

There are often signs in public places when alcohol use restrictions apply. You can also check on your council website for this information. Source: Moment RF / Simon McGill/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં, મદ્યપાન ઘણીવાર સામાજિક જીવનના ભાગ રૂપ હોય છે. BBQ, રમતગમતના કાર્યક્રમો અને જાહેર રજાઓમાં મદ્યપાન સમાજ જીવનનો એક ભાગ બની રહે છે . અહીં BYO જેવા રિવાજો, જ્યાં તમે મહેમાન પણ તમારા પોતાના પીણાં સાથે લાવે છ, જો કે, મદ્યપાન સાથે સંકળાયેલા સ્વાસ્થ્ય જોખમોને કારણે, ઓસ્ટ્રેલિયામાં તે અંગેના નિયમો પણ છે. દારૂ પીવાની કાયદેસર ઉંમરને લગતા કાયદાઓ, તમે દારૂ ક્યાંથી ખરીદી શકો છો અથવા ક્યાં તેનું સેવન કરી શકો છો, ઉપરાંત આ નિયમો રાજ્યો અને પ્રદેશોમાં જુદા જુદા હોઈ શકે, તે સમજવું પણ જરૂરી બની રહે છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demandપર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now