ઓસ્ટ્રેલિયામાં નવું નાણાકીય વર્ષ દર વર્ષે કેટલાક ફેરફારો સાથે લાવે છે. આ વર્ષે લાગુ થનારા કેટલાક ફેરફારો વેતન, સુપરએનયુએશન, સોલર વીજળી અને ટ્રાફિક નિયમ સહીત ઘણા પરિવર્તન લાવશે. જાણો આ બધા ફેરફારો વિશે વિગતવાર અહેવાલમાં.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.