સાંસ્કૃતિક રીતે વૈવિધ્યસભર મહિલાઓ ઘણીવાર ભય, કલંક અને ખોટી માહિતીને કારણે આવશ્યક આરોગ્ય તપાસ ટાળે છે. નિષ્ણાતો આ સમુદાયોમાં નિવારક આરોગ્ય પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ, સાંસ્કૃતિક રીતે સંવેદનશીલ સંભાળ અને ખુલ્લી વાતચીતના મહત્વ પર ભાર મૂકે છે.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.