Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

'સરહદ પાર કરવા ૧૩ કલાક લાંબી લાઈનમાં રાત પસાર કરી' - યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થી

Indian students stranded in Ukraine were rescued by the Indian embassy in Slovakia.

Indian students stranded in Ukraine were rescued by the Indian embassy in Slovakia. Source: Supplied by: Dushyant Prajapati

મેડીસિનનો અભ્સાસ કરવા યુક્રેન ગયેલા દુષ્યંત પ્રજાપતિ સહિત અન્ય ગુજરાતી વિદ્યાર્થીઓએ રશિયા દ્વારા યુક્રેન પર આક્રમણ શરુ થયા બાદ જીવ બચાવી સરહદ પાર કરી હતી. તેઓ હાલમાં સ્લોવાકિયામાં આશ્રય લઇ રહ્યા છે. દુષ્યંતે ભારતીય દૂતાવાસ તરફથી કેવી મદદ મળી તે વિશે SBS Gujarati સાથે વાત કરી હતી. ઉપરાંત, તણાવ અગાઉ યુક્રેનમાં સામાન્ય જીવન કેવું હતું તથા પરિસ્થિતિ વણસી ત્યાર બાદ રોજીંદી જીંદગીમાં કેવો ફેરફાર આવ્યો તે અંગે માહિતી આપી હતી.


Indian students stranded in Ukraine were rescued by the Indian embassy in Slovakia.
Indian students stranded in Ukraine are trying to upload their documents. Source: Supplied by: Dushyant Prajapati
Batches of Indian students entered Slovakia from Ukraine.
Batches of Indian students entered Slovakia from Ukraine. Source: Supplied by: Dushyant Prajapati

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now