Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો પરના નિયંત્રણો લંબાવાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા

International students
Source: Getty Images/Kiyoshi Hijiki

ઓસ્ટ્રેલિયાએ અગાઉ 1લી ડિસેમ્બર 2021થી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તથા સ્કીલ્ડ વિસાધારકો માટે દેશની સરહદો ખુલી મૂકવાનો નિર્ણય લીધો હતો પરંતુ, ઓમીક્રોન પ્રકારના ચેપના જોખમને ધ્યાનમાં રાખીને હવે 15મી ડિસેમ્બર સુધી સરહદો બંધ રહેશે. અને તેથી જ ઘણા મહિનાઓથી ઓસ્ટ્રેલિયા આવવા રાહ જોઇ રહેલા વિધાર્થીઓ હવે અન્ય દેશોને ઉચ્ચ શિક્ષણ માટે પસંદ કરી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

Published

Updated

By Tina Quinn

Presented by Anand Birai

Source: SBS

Share this with family and friends

ઓસ્ટ્રેલિયાએ અગાઉ 1લી ડિસેમ્બર 2021થી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તથા સ્કીલ્ડ વિસાધારકો માટે દેશની સરહદો ખુલી મૂકવાનો નિર્ણય લીધો હતો પરંતુ, ઓમીક્રોન પ્રકારના ચેપના જોખમને ધ્યાનમાં રાખીને હવે 15મી ડિસેમ્બર સુધી સરહદો બંધ રહેશે. અને તેથી જ ઘણા મહિનાઓથી ઓસ્ટ્રેલિયા આવવા રાહ જોઇ રહેલા વિધાર્થીઓ હવે અન્ય દેશોને ઉચ્ચ શિક્ષણ માટે પસંદ કરી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now