7 વર્ષીય વિશ્વાને જ્યારે આ વર્ષે ફરીથી કિડનીનીમાં ઇન્ફેક્શન નિદાન થયું ત્યારે તેના પરિવારજનો નિરાશામાં સરી પડ્યા હતા. પરંતુ, બાળકો માટેની સંસ્થા Starlight Foundation એ વિશ્વાના રૂમને તેની મનગમતી ડિઝાઇનથી સજાવીને તેના જીવનમાં ફરીથી રોશની પ્રગટાવી. માતા મિતલ સોલંકી અને દાદા સુરેન્દ્રસિંહ સોલંકીએ SBS Gujarati સાથે વાત કરી તેમની ખુશી વહેંચી હતી.
ALSO READ
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






