ઓસ્ટ્રેલિયામાં સ્થાયી દિવ્યાંગ સમુદાયના માઇગ્રન્ટ્સ માટે વિવિધ યોજનાઓ

How newly arrived migrants can use disability support schemes.

Source: Getty Images/Elize Strydom/Palak Shah

ઓસ્ટ્રેલિયામાં સ્થાયી દિવ્યાંગ તથા વિશેષ જરૂરીયાત ધરાવતા લોકો સરકાર દ્વારા અમલમાં હોય તેવી યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકે તથા કોવિડ-19 મહામારી દરમિયાન સમુદાયને વધુ સહયોગ મળી રહે તે માટે કેવા પગલાં લેવામાં આવ્યા તે વિશે બ્રધરહૂડ ઓફ સેન્ટ લૌરેન્સ, વેસ્ટર્ન મેલ્બર્ન ખાતે લોકલ એરિયા કો-ઓર્ડિનેટર તરીકે સેવા આપતા પલક શાહે SBS Gujarati ને માહિતી આપી હતી.


** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગો આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે NDIS ની વેબસાઇટની મુલાકાત લેવી.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now