Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

ઓસ્ટ્રેલિયામાં ઇલેક્ટ્રિક કારની વધતી લોકપ્રિયતા અને માર્કેટ ટ્રેન્ડ | ફ્યુઅલ ઇન ફોકસ

Australia Explained – Fuel in Focus

It is estimated that drivers can save up to 70 per cent on fuel and 40 per cent on servicing costs annually. Source: Moment RF / Tashdique Mehtaj Ahmed/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Zoe Thomaidou

Presented by Anjali Gajjar

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં પેટ્રોલ-ડીઝલના ભાવો સામે ઇલેક્ટ્રિક ગાડીઓ એક સારો વિકલ્પ બની રહ્યા છે. એપ્રિલ 2026ના આંકડા મુજબ, વેચાયેલી દર છ ગાડીઓમાંથી એક ગાડી ઇલેક્ટ્રિક હતી. એક અંદાજ મુજબ, ઇલેક્ટ્રિક કાર રાખવાથી તમે દર વર્ષે ફ્યુઅલના ખર્ચમાં ૭૦ ટકા સુધીની અને ગાડીની સર્વિસના ખર્ચમાં ૪૦ ટકા સુધીની મોટી બચત કરી શકો છો. વધુ વિગતો અહેવાલમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now