એક અભ્યાસ પ્રમાણે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી થોડી જ ક્ષણોમાં મગજની મહત્વપૂર્ણ પ્રવૃતિ સ્તરને ઘટાડી શકે છે. તેમાં સ્ક્રોલિંગ પછી સમજશક્તિ, લાગણી અને ધ્યાન કેન્દ્રિત કરવામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.