ઓસ્ટ્રેલિયામાં કારકિર્દી પરિવર્તનમાં શું હોઇ શકે છે, વિશ્વસનીય માહિતી ક્યાંથી મેળવવી જોઇએ, ક્યાં તમને સહાકાર ઉપલબ્ધ છે અને જો અંગ્રેજી તમારી પ્રથમ ભાષા ન હોય તો તે પ્રક્રિયા કેવી રીતે કરવી તે અંગે નિષ્ણાતો પાસેથી જાણીશું કે ક્યા સેક્ટરમાં નોકરીની માંગ વધુ છે અને સાથે કયા કૌશલ્યની માંગ પણ છે. ઓસ્ટ્રેલિયા એક્સ્પેલન્ડના આ એપિસોડમાં.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.
તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm















