Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

નાણાકિય વર્ષ 2024-25નું ટેક્સ રિટર્ન ભરતા પહેલા આ બાબતોને ધ્યાનમાં લેવા હિતાવહ

Copy of SBS Audio YouTube End Card 2 (2).jpg

fiscal changes in new financial year. Source: AAP/Nayan Patel

ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Sushen Desai

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે, તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાતની સલાહ લેવી.

નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં કરદાતાઓ દ્વારા કરવામાં આવતા મુખ્ય કામોમાંનું એક છે ટેક્સ રિટર્ન ફાઈલ કરવું. જોકે દર વર્ષે બદલાતા કે લાગુ પડતા નિયમોને લીધે તે અંગે નવીનતમ માહિતી મેળવી લેવી જરૂરી બની રહે છે. CPA નયનભાઈ પટેલ આ અંગે વિગતવાર સમજૂતી આપે છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demandપર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now