Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

કદાચ આ રીતે પહોંચશે અમેરિકન એજન્સીઓના હાથ તમારા DNA જેવી અંગત માહિતી સુધી

A composite image of Donald Trump's face over blue digital security graphics, with silhouetted travellers pulling suitcases in the foreground.

Critics are calling on the Albanese government to provide more clarity on whether it is considering expanded data-sharing agreements with the Trump administration. Source: SBS, Getty

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Sydney Lang

Presented by Sushen Desai

Source: SBS


Share this with family and friends


અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


શું તમે અમેરિકા જવાનું વિચારી રહ્યા છો? તો સાવધાન, ટ્રમ્પ સરકાર હવે ઓસ્ટ્રેલિયન નાગરિકોના બાયોમેટ્રિક ડેટા, ડીએનએ અને સોશિયલ મીડિયા હિસ્ટ્રીની માંગ કરી રહી છે. આ વિશેષ અહેવાલમાં જાણો કે કેવીરીતે તમારી અંગત માહિતી અમેરિકન એજન્સીઓ અને હેકરો માટે ખુલ્લી પડી શકે છે અને તેનાથી શું જોખમો સર્જાઈ શકે છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcastsને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now