કેનબેરા ખાતે રજુ કરાશે આખું રામાયણ, અને એપણ એકજ નૃત્ય પ્રસ્તુતિ દ્વારા

IMG-20220919-WA0010.jpg

Pavitra bhat and Margham group to perform Indian cultural dance program.

કેનબેરા ખાતે ભારતીય ઉચ્ચાયોગ દ્વારા 8 ઓક્ટોબરના રોજ " ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા " નામે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બે અલગ અલગ નૃત્યસમૂહો દ્વારા વૈવિધ્ય પૂર્ણ પ્રસ્તુતિ રજુ કરવામાં આવશે. પવિત્ર આર્ટ સ્ટુડિયો "રઘુવંશ- શ્રીરામ" નામે સમગ્ર રામાયણનું કથાનક ભરતનાટ્યમ સ્વરૂપે રજુ કરશે જયારે માર્ગમ ગ્રુપ વિવિધ ક્ષેત્રોના પરંપરાગત નૃત્ય રજુ કરશે.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share
Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service